ગુજરાતી જોક્સ - દારૂ અને પાણી
ઉપદેશક: જો ગધેડાને દારૂ અને પાણી
બંને આપવામાં આવે, તો તે શું પીશે?
બંને આપવામાં આવે, તો તે શું પીશે?
દારૂડિયો : તે પાણી પીશે.
ઉપદેશક: કેમ?
શરાબી: કારણ કે તે ગધેડો છે.
ALSO READ: ગુજરાતી રમૂજી જોક્સ