1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Jokes In Gujarati

ગુજરાતી જોક્સ- લગ્ન નહીં કરી શકીએ.

1000 jokes
છોકરો: મારે તને કંઈક કહેવું છે.
ગઈકાલે, તું કોલેજમાં હતો ત્યારે હું તારા ઘરે ગયો હતો.
છોકરી: પછી.
છોકરો: લાગે છે કે આપણે હવે લગ્ન નહીં કરી શકીએ.
છોકરી: કેમ, તું પપ્પાને મળ્યો?
છોકરો: ના, હું તારી નાની બહેનને મળ્યો...

About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો