1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Jokes In Gujarati

ગુજરાતી જોક્સ - આજના મજેદાર જોકસ

1000 jokes
દરદી- ડોક્ટર સાહેબ મારો એક પગ ભાંગી ગયો છે શુ કરુ ?
ડોક્ટર - લંગડો થઈને ચાલ.
 
 
એક ભૂલક્કડ પ્રોફેસરે લંચ દરમિયાન પોતાના 
પટાવાળાને બોલાવીને પૂછ્યુ - મારો લંચ ક્યા છે ?
એ તો તમે ખાઈ લીધો સર - પટાવાળાએ જવાબ આપ્યો.
સારુ કર્યુ તે બતાવી દીધુ, નહી તો હુ આજે ભૂખ્યો રહ્યો હોત.
 
 
તેજ ગતિએ ગાડી ચલાવવા બદલ રમેશને કોર્ટમાં લઈ જવામાં આવ્યો. જજે નિર્ણય આપતા કહ્યુ કે - તને કયો દંડ આપુ, 30 દિવસની જેલ કે 3000 રૂપિયાનો દંડ?
રમેશ - 3000 રૂપિયા આપી દો ચાલશે.
 
 
પુત્ર - જો હુ કાર ચોરી લઉ તો શુ થાય ?
પિતાજી - તુ જેલમાં જઈશ બીજુ શુ.
પુત્ર કાંઈક વિચારીને - તો પછી તમે મારી ગેરહાજરીમાં 
કારને ધોવડાવીને સર્વિસ વગેરે તો કરાવતા રહેશો ને ?