Loksabha Election History

Notifications

  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભાની ચૂંટણીનો ઈતિહાસ



સંકટ વચ્ચે શક્તિપીઠની શરણે પહોચ્યા રણવીર સિંહ, મૈસૂરના ચામુંડેશ્વરી મંદિરમાં માતા સામે માથુ ટેકવ્યુ

સંકટ વચ્ચે શક્તિપીઠની શરણે પહોચ્યા રણવીર સિંહ, મૈસૂરના ચામુંડેશ્વરી મંદિરમાં માતા સામે માથુ ટેકવ્યુબોલિવૂડના પાવરહાઉસ અભિનેતા રણવીર સિંહ હાલમાં તેમના કરિયરની સૌથી મોટી વ્યાવસાયિક અને કાનૂની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. એક બાજુ જ્યા "ડોન 3" છોડવાના નિર્ણયને લઈને નિર્માતા ફરહાન અખ્તર અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) વિવાદના કેન્દ્રમાં છે, ત્યારે અભિનેતાએ મૈસુરના ઐતિહાસિક ચામુંડેશ્વરી મંદિરની મુલાકાત લઈને બધાને આશ્ચર્યચકિત કરી નાખ્યા હતા. કોર્ટના આદેશ પર થયેલી આ યાત્રા દરમિયાન રણવીર સિંહે દેવીના આશીર્વાદ લેવાની સાથે જ જાહેરમાં માફી પણ માંગી, કલાકારો પ્રત્યેની શ્રદ્ધા અને આદર વ્યક્ત કર્યો. વિવાદ અને આધ્યાત્મિકતા વચ્ચે ફસાયેલા, રણવીર સિંહની સ્ટોરી બી-ટાઉનમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.