ગૂગલથી મજાકમાં પણ ના પૂછવું આ 6 સવાલ, બેંક અકાઉંટ થઈ જશે ખાલી, જેલ પણ થઈ શકે છે.
આજકાલ અમે પૂરી રીતે ઈંટરનેટ પર નિર્ભર થઈ ગયા છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે અમે નાની જાણકારી પણ જોઈએ તો અમે તરત google ગૂગલ બાબામી શરણમાં પહોંચી જાય છ આમતો જણાવીએ કે ગૂગલ બાબા તમારા સવાલના જવાબ તો આપે છે પણ ઘણી વાર ગૂગલ બાબા તમને જેલ પણ પહોંચાડી શકે છે. આવો જાણીએ કે ગૂગલ શું-શું નહી પૂછવું જોઈએ..
ગૂગલ પર ભૂલીને પન કોઈ નવી ફિલ્મને ડાઉનલોડ કરવાના વિશે સર્ચ ન કરવું. આમ તો સરકારએ પાઈરેટેડ ફિલ્મ ડાઉનલોડ કરવાની ઘણી સાઈટ્સને બ્લૉક કરી નકહ્યું છે પણ ઘણા સાઈટસ ચોરી છિપ્યા ચાલી પણ રહી છે. તેથી કો તમે એવી વેબસાઈટસથી અત્યારે જ રીલીજ થઈ ફિલ્મ ડાઉનલોડ કરી રહ્યા છો તો પોલીસ તમને ફિલ્મની પાઈરેસીના ગુનાહમાં ગિરફ્તાર પણ કરી શકે છે.
તે સિવાય ગૂગલ પર કોઈ પણ પ્રકારના weapons (hathiyar) હથિયારના વિશે સર્ચ ના કરવું. જેમ કે આ હથિયાર ક્યાં મળશે. કારણકે સાઈબર સેલ પોલીસની નજર એવી વેબસાઈટસ પર રહે છે અને તમે પોલીસની નજરમાં આવી શકો છો.
આત્મહત્યા Suicide
ગૂગલ પર ભૂલીને પણ આત્મહત્યા કે સુસાઈટના વિશે સર્ચ ના કરવું. આવું કરવાથી તમે પોલીસ પોતાને નુકશાન પહોંચાડવાના આરોપમાં ગિરફ્તાર કરી શકે છે.
જો તમે ગૂગલ પર કોઈ કારણથી જે જાણીને Child porn ચાઈલ્ડ પોર્નના વિશે સર્ચ કરી રહ્યા છો તો આહે જ બંદ કરી નાખો. કારણકે આવુ કરવું તમને ભારે પડી શકે છે. જણાવીએ કે ભારતમાં ચાઈલ્ડ પોર્ન જોવું, વધારો આપવું અને જાણકારી એકત્ર કરવી ગેરકાનૂની છે.
ક્રાઈમ અને સાઈબર પોલીસની નજર તે યૂટ્યૂબ ચેનક અને વેબસાઈટ પર હોય છે જેના પર બમ બનાવવાની તરીકા શીખાય છે. તેથી જો તમે આ વેબસાઈટ પર જાઓ છો તો પોલીસની નજરમાં આવી શકો છો અને તમારું આઈપી એડ્રેસના આધારે પોલીસ તમારી પાસે પહોંચી શકે છે.
ગુપ્ત જાણકારી Secret information
જે વસ્તુઓને તમારી પાસે જ રાખવું જોઈ તેની વિશે ગૂગલ પર સર્ચ ના કરવું. કારણ કે તેનાથી તમે હેકર્સની નજરમાં આવી શકો છો. જેમ કે મજાક મજાકમાં તમારા ક્રેડિટ કાર્ડના નંબર વિશે ગૂગલ પર સર્ચ કરવું. તે સિવાય તમારા બેંકનુ નામ ગૂગલમાં સર્ચ કરીને સામે આવેલ લિંક પર ક્લિક ના કરવું. કારણ કે ઘણી વાર હેકર્સ
ગૂગલની મદદથી તમેને ફર્જી લિંક પણ જોવાવે છે અને ઈંટરનેંટ બેંકિંગનો પાસવર્ડ નાખતા જ તમારા અકાઉંટ સુધી પહોંચી જાય છે. હમેશા યૂઆરએલ ટાઈપ કરીને જ ઈંટરનેટ બેંકિંગનો ઉપયોગ કરવું.