સંબંધિત સમાચાર
- Shani Amavasya 2022: શનિ અમાવસ્યા પર કરી લો આ ઉપાય, બદલાય જશે કિસ્મત
- Shani Amavasya 2022 : શનિ અમાવસ્યા, શનિની સાઢેસાતીથી પીડિત લોકો જરૂર કરો આ કામ
- Varuthini Ekadashi 2022 - આજે વરુથિની એકાદશી જાણો શુભ મુહૂર્ત, કથા અને મહત્વ
- Mangalwar Na Upay: મંગળવારે જરૂર કરો આ હનુમાનજીના આ ઉપાય, દરેક મનોકામના થશે પુરી
- શનિવારના દિવસે ખિસ્સામાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા
ગુરૂવારે બનાવો આ પોટલી અને સોનાથી ભરી લો તમારી તિજોરી
ગુરૂવારનો દિવસ વાસ્તુ અને જ્યોતિષના સંદર્ભમાં ખૂબ શુભ ગણાય છે. બૃહસ્પતિવાર મૂલત: દેવી લક્ષ્મીના નાથ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ સર્વજ્ઞાત છે કે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ વગર ક્યાં પણ રોકાતી નથી. ગુરૂવાર બૃહસ્પતિ સાથે જોડીને જોવામાં આવે તો વૃહસ્પતિ અને બૃહસ્પતિના દેવને શિવ ભક્તના રૂપમાં પણ ગણાય છે. વાસ્તુ દૃષ્ટિકોણથી બૃહસ્પતિ દેવની દિશા ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણો છે. ઈશાન ખૂણાને ઈશ્વર અને કુબેરની દિશા ગણાય છે. વાસ્તુના દ્રષ્ટિકોણથી બૃહસ્પતિ દેવની દિશા ઉત્તર પૂર્વ એટલે ઈશાન ખૂણો છે. ઈશાન ખૂણાને ઈશ્વર અને કુબેરની દિશા ગણાય છે.
