webdunia

Notifications

webdunia
  1. ધર્મ
  2. તહેવારો
  3. વસંત પંચમી
  4. Vasant Panchmi in gujarati webdunia

વસંત પંચમી 2020- જાણો કયાં-ક્યાં કેવી રીતે ઉજવાય છે આ પર્વ

Vasant Panchmi in gujarati webdunia
માઘ મહીનાની શુક્લ પક્ષની પંચમી તિથિને વસંત પંચમીનો પર્વ ઉજવયા છે. વસંત પંચમી આશરે આખા ભારતમાં ઉજવાય છે. આ દિવસે વિદ્યાની દેવી મા સરસ્વતીની પૂજા કરાય છે. સાથે જ ઘણા પ્રકારના પકવાન બનાવીએ છે. 
 
વિધિ
માઘ મહીનાની શુક્લ પક્ષની તિથિને વસંત પંચમીનો પર્વ ઉજવાય છે. વસંત પંચમી આશરે આખા ભારતમાં ઉજવાય છે. આ દિવસે વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા કરાય છે. સાથે જ ઘણા પ્રકારના પકવાન બનાવીએ છે. દરેક પકવાનની ખાસ વાત હોય છે. તેનો પીળો રંગ. 
 
આવો તમને જણાવી છે કે આ દિવસે ક્યાં-ક્યાં બને છે ખાસ 
 
બંગાળ 
બૂંદીના લાડુ 
-બૂંદીના લાડું- સરસ્વતી પૂજાના દિવસે બંગાળમાં પ્રસાદના રૂપમાં લાડુ બનાવી છે. 
-ખિચડી- બંગાળમાં સરસ્વતી પૂજામાં ખાસ પ્રકારની ખિચડી બને છે. ખિચડી માતાના ભોગમાં રાખીએ છે અને પ્રસાદના રૂપમાં બધાને ખવડાવીએ છે. 
-કેસરી રાજભોગ- આ રસગુલ્લાના જેમજ છેનાથી બને છે અને તેની ચાશની બનાવતા સમયે તેમાં કેસર નાખીએ છે. 
 
બિહાર
ખીર સરસ્વતી પૂજાના દિવસે બિહારમાં કેસર નાખી ચોખાની ખીર બનાવીએ છે. 
ये भी पढ़ें
Vasant Panchmi 2020- આ રીતે માતા સરસ્વતીનો જન્મ થયો, બ્રહ્માંડના નિર્માણમાં શું છે ભૂમિકા