webdunia

Notifications

webdunia
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Unlock 6.0 guidelines

કોરોના વચ્ચે અતિ મહત્વપૂર્ણ નિર્ણય લગ્ન સમારંભમાં જાણી લો કેટલા લોકોને છૂટછાટ મળી?

Covid 19
કોરોનાકાળના સમયમાં કેન્દ્ર સરકારની મુજબ અનલૉક 6 માર્ગદર્શિકા આવી ગઈ છે. હવે લગ્ન સમારંભ માં 200 લોકોની છૂટ આપવામાં આવી છે. આ છૂટછાટ આવતીકાલથી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે. બંધ હોલમાં કેપેસિટીના 50% સુધી જ છૂટ આપવામાં આવશે.હવે લગ્ન સમારંભ (Wedding Ceremony)માં 200 લોકોની છૂટ આપવામાં આવી છે. આ છૂટછાટ આવતીકાલથી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે. બંધ હોલ (Hall)માં કેપેસિટીના 50% સુધી જ છૂટ આપવામાં આવશે.
 
ये भी पढ़ें
કોરોના વૈક્સીન - ભારતે ખરીદી લીધા છે 60 કરોડ ડોઝ, એક અરબ ટીકા વધુ મેળવવાનો પ્રયત્ન