સંબંધિત સમાચાર
- અમદાવાદમાં હોટેલ - રેસ્ટોરન્ટ બાદ હવે સિનેમાગૃહોમાં પણ વેકસીન સર્ટિફિકેટ ફરજિયાત
- નવરાત્રિમાં શેરી ગરબાની ગાઈડલાઈન,8 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદ્દત વધારવા આજે નિર્ણય જાહેર થાય તેવી આશા
- ઉપલેટાના કટલેરી બજારમાં બ્લાસ્ટ થતાં દોડઘામ, 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત
- નીમાબેન આચાર્ય બનશે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, જાણો ઉપાધ્યક્ષ તરીકે કોણ રહેશે
- ગુજરાતમાં 27 થી 5 ઓકટોબર સુધી ભારે વરસાદની આગાહી
સુરત શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો
સુરત શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. શહેરના અઠવા, પારલે પોઇન્ટ,વેસુ,પાલ, અડાજણ,રાંદેર, કતારગામ, વરાછા,પુણા,લીંબાયત, ઉધના સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ઉકાઇ ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. 24 કલાકમાં ડેમની સપાટી 1 ફૂટ વધી હતી. ઉકાઈડેમની જળસપાટી 342.50 ફૂટ પર પહોંચી હતી. ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટથી 2.50 ફૂટ દૂર છે
