સંબંધિત સમાચાર
- જાણો કેમ અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરો 10 કલાક ફ્લાઈટમાં પુરાઈ રહ્યાં
- ફોટા- ભારે વરસાદ પછી મુંબઈની યાતાયાત સેવા પ્રભાવિત, આવનાર દિવસો માટે ચેતવણી
- મુંબઈ અને પુણેમાં આફતનો વરસાદ, દિવાલો તૂટી પડતા 22ના મોત, સાર્વજનિક રજા જાહેર
- Mumbai Rain- ભારે વરસાદથી રોકાઈ મુંબઈની રફ્તાર, સડક પર જામ, ભારે વરસાદની આગાહી
- ઓછી વરસાદની શકયતા, દેશમાં પાણીનો દુકાળ
મુંબઈમાં જોરદાર વરસાદના કારણે ત્રણ કાર ટકરાવી, આઠ લોકો ઘાયલ
(PhotoSource Ani)
મુંબઈમાં દર્દનાક સડક દુર્ઘટના થઈ છે. મુંબઈના સાયનમાં જોરદાર વરસાદના કારણે ઓછું જોવાવવાના કારણે બુધવાર સવારે ત્રણ કાર એકબીજાથી ટકરાવી. આ દુર્ઘટનામાં 8 લોકો ઘાયલ થઈ ગયા ઘાયલોને પાસના હોસ્પીટલમાં ભરતી કરાવ્યુ છે. વધારે જાણકારી હવે બાકી છે.

આજ સવારે જોરદાર વરસાદ થઈ રહી છે. સ્થિતિ આટલી ખરાબ છે કે સિયોન રેલ્વે સ્ટેશન પર ટ્રેક પર પૂર્ણ રૂપે પાણીમાં ડૂબી ગયું. વરસાદના કારણે અહીંના લોકોએ જનજીવન પૂર્ણ રૂપે અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.
ये भी पढ़ें