સંબંધિત સમાચાર
- Jammu Kashmir Earthquake- ભારે વરસાદ વચ્ચે કાશ્મીરમાં ભૂકંપ
- જમ્મુ કાશ્મીર : કિશ્તવાડમાં ભીષણ માર્ગ અકસ્માતનો શિકાર થયા ક્રૂજર વાહન, 7 લોકોના મોત
- Jammu Kashmir Earthquake: જમ્મુ કાશ્મીરની ધરતી કાંપી, 3.6ની તીવ્રતાવાળો ભૂકંપનો ઝટકો
- જમ્મુ કશ્મીર, ઉત્તરાખંડ જેવી ફ્લાવર વેલી અમદાવાદમાં જોવા મળશે, 7 ફેબ્રુઆરીથી લોકો જોઈ શકશે
- J&K ડીજીની હત્યાથી હડકંપ - અમિત શાહની મુલાકાત દરમિયાન J&K જેલના ડીજી હેમંત લોહિયાની હત્યા કરવામાં આવી હતી
સેનાનો ગુમ થયેલો જવાન મળી આવ્યો
Jammu Kashmir News: જમ્મૂ કશ્મીરના કુલગામથી લાપતા સેનાનો ગુમા થયેલો જવાના મળ્યુ. પોલીસએ કહ્યુ મેડિકલ ચેકઅપ બાદ પૂછપરછ કરવામાં આવશે. પોલીસ આ મામલે દરેક એંગલથી તપાસ કરી રહી છે.
શંકા છે કે જાવેદ અહેમદ આટલા દિવસો સુધી આતંકવાદીઓની કસ્ટડીમાં હતો, તો આ સમયગાળા દરમિયાન તે કોને મળ્યો અને ક્યાં ગયો? આ ઉપરાંત તેનું અપહરણ કોણે કર્યું હતું તે અંગે પણ પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.
જમ્મૂ કશ્મીરના કુલગામ જીલ્લાથે લાપતા સેનાનો જવાન મળી ગયો છે. કુલગામ પોલીસએ ગુરૂવારે જવાનનો આ જવાનને ગુરુવારે શોધી કાઢવામાં આવ્યો હતો. લદ્દાખમાં તૈનાત જાવેદ અહમદ વાની શનિવારે કુલગામ જિલ્લામાં તેમના વતનથી ગુમ થઈ ગયો હતો જ્યારે તે રજા પર આવ્યો હતો.
#Missing Army jawan has been recovered by Kulgam Police. Joint #interrogation will start shortly after medical checkup. Further details shall follow: ADGP Kashmir@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) August 3, 2023
કુલગામા જીલ્લાના અચથલા વિસ્તારના નિવાસી જાવેદા અહમદા વાની 29 જુલાઈને કઈકે ખાવાનો સામાના ખરીદવા માટે તેમના ઘરેથી નિકળ્યા હતા. તેણે આવતા દિવસે તેમને ડ્યુટી ફરીથી શરૂ કરવા માટે
