સંબંધિત સમાચાર
- Jammu Kashmir Earthquake: જમ્મુ કાશ્મીરની ધરતી કાંપી, 3.6ની તીવ્રતાવાળો ભૂકંપનો ઝટકો
- રખડતાં કુતરાંઓએ 12 વર્ષનાં બાળકનો શિકાર કર્યો
- Ayodhya Ram temple Photos : અહી જુઓ અયોધ્યાના રામ મંદિરની નવી તસ્વીરો, પ્રથમ માળને આકાર આપવાનુ કામ શરૂ
- Today Weather In Punjab And Haryana: પંજાબ અને હરિયાણામાં વરસાદે જનજીવન ખોરવ્યું, શાળાઓ બંધ કરવાનો આદેશ, સેના એલર્ટ પર
- ટામેટાની સુરક્ષા માટે રખાયા બાઉન્સર, ભાવ રૂ.160 પ્રતિ કિલોએ પહોંચ્યો હતો
Jammu Kashmir Earthquake- ભારે વરસાદ વચ્ચે કાશ્મીરમાં ભૂકંપ
Jammu Kashmir Earthquake- જમ્મૂ કશ્મીરમાં ભારે વરસાદા ચાલુ છે. કેંદ્ર શાસિતા પ્રદેશમાં નદી-નાળાઓ ઉભરાઈ રહ્યા છે.ઘણી જગ્યાઓ લેંડસ્લાઈડ પણ થયુ છે. આ વચ્ચે પ્રકૃતિની બમણી મારા પડી રહી ચે. જમ્મૂ કશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી છે. જમ્મૂ કશ્મીરમાં ભૂકંપનો કેંદ્ર ડોડામાં છે. તેની ઉંડાઈ 10 કિલોમીટર માપવામાં આવી છે.
જમ્મૂ કશ્મીરમાં ભારે વરસાદા ચાલુ છે. કેંદ્ર શાસિતા પ્રદેશમાં નદી-નાળાઓ ઉભરાઈ રહ્યા છે.ઘણી જગ્યાઓ લેંડસ્લાઈડ પણ થયુ છે. આ વચ્ચે પ્રકૃતિની બમણી મારા પડી રહી ચે. જમ્મૂ કશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી છે. જમ્મૂ કશ્મીરમાં ભૂકંપનો કેંદ્ર ડોડામાં છે. તેની ઉંડાઈ 10 કિલોમીટર માપવામાં આવી છે.
ये भी पढ़ें
