સંબંધિત સમાચાર
- અમિત શાહ કોરોના પોઝીટીવ, બુધવારે કેબિનેટ બેઠકમાં જોડાયા હતા
- જાણો ગુજરાતમાં ક્યાં ક્યાં રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં યોજાઈ
- ભગવાન જગ્ગન્નાથની 143મી રથયાત્રા : ઈતિહાસમાં પહેલીવાર રથ મંદિરની બહાર નીકળશે નહીં
- અમદાવાદમાં રથયાત્રા કાઢવા મુદ્દે બજરંગદળના પ્રમુખ સહિત 6ની અટકાયત
- Interesting Facts - જાણો જગન્નાથજીની રથયાત્રા પાછળની રસપ્રદ કથા
ગૃહ મંત્રી અમિત શાહે આપી કોરોનાને માત, ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ
ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ વાત તેમણે પોતે ટ્વીટ કરીને કરી હતી. તેમણે કહ્યું કે આજે મારી કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હુ ઈશ્વરનો આભાર માનુ છુ અને આ સમયે જે લોકોએ મારા સ્વાસ્થ્ય લાભ માટે શુભકામનાઓ આપીને મારો અને મારા પરિજનોને હિમંત આપી. એ બધાનો હ્રદયથી આભાર વ્યક્ત કરુ છુ. ડૉક્ટર્સની સલાહ પર હાલ થોડા દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહીશ.
आज मेरी कोरोना टेस्ट रिपोर्ट नेगेटिव आई है।
— Amit Shah (@AmitShah) August 14, 2020
मैं ईश्वर का धन्यवाद करता हूँ और इस समय जिन लोगों ने मेरे स्वास्थ्यलाभ के लिए शुभकामनाएं देकर मेरा और मेरे परिजनों को ढाढस बंधाया उन सभी का ह्रदय से आभार व्यक्त करता हूँ।
डॉक्टर्स की सलाह पर अभी कुछ और दिनों तक होम आइसोलेशन में रहूँगा।
ઉલ્લેખનીય છે કે બે ઓગસ્ટના રોજ અમિત શાહે ટ્વીટ કરી કહ્યુ હતુ કે તએ કોરોના પોઝીટિવ છે. તેમણે આ વાત ખુદ જ ટ્વીટ કરી માહિતી આપી હતી. આ દરમિયાન કહ્યુ હતુ કે તેમને કોઈ સ્વાસ્થ્યગત સમસ્યા નથી થઈ રહી પરંતુ તપાસ રિપોર્ટ પોઝિટિવ જોવા મળવાને કારણે તે થોડા દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા. ત્યારબાદ તે મેદાંતા હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા.
