ગુજરાતી જોક્સ - આજે આરામ? Published By: મોનિકા સાહૂ Updated: Tue, 18 Aug 2026 (17:33 IST) google-news પત્ની: શીતળા સાતમ માટે ગઈકાલે જ બધું બનાવી દીધું. પતિ: એટલે આજે આરામ? પત્ની: હા, પણ વાસણ તો આજે જ ધોવાના છે ALSO READ: ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી ALSO READ: ગુજરાતી જોક્સ - શ્રાવણમાં સોમવારનું વ્રત