ગુજરાતી જોક્સ - ચૂલો નહીં સળગાવાય. Published By: મોનિકા સાહૂ Updated: Tue, 18 Aug 2026 (17:37 IST) google-news મમ્મી: આજે શીતળા સાતમ છે, ચૂલો નહીં સળગાવાય. બાળક: તો મમ્મી, પિઝા ઓર્ડર કરીએ? મમ્મી: એમાં પણ ચૂલો સળગે છે બેટા! ALSO READ: ગુજરાતી જોક્સ - આજે આરામ? ALSO READ: ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી