સંબંધિત સમાચાર
- Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર
- 8 ઓકટોબરનું રાશિફળ - નવરાત્રીના 5માં દિવસે આ રાશિઓના જાતકો પર થશે માં સ્કંદમાતાની વિશેષ કૃપા
- 7 ઓક્ટોબરનું રાશિફળ - આજે નવરાત્રીના 5માં દિવસે માતા સ્કંદમાતાનો આ રાશીનાં જાતકો પર રહેશે આશિર્વાદ
- Navratri Day 5 -મા દુર્ગાનુ પાંચમુ રૂપ સ્કંદમાતા - એક પૂજાથી મળશે બેવડો લાભ
- સ્કંદમાતાની આરતી
Navratri day 5 - નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે
Skandmata Navratri
Skandmata - સ્કંદમાતાનું સ્વરૂપ એ મહિલા કે પુરૂષનુ છે જે માતા પિતા બનીને પોતાના બાળકોનુ લાલન પોષણ કરે છે. તેમનુ પૂજન કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે.
માં સ્કંદમાતા નુ મંત્ર
માં સ્કંદમાતાનુ વાહન સિંહ હૈ। આ મંત્રના ઉચ્ચારણ સાથે માં ની આરાધના કરાય છે।
સિંહાસનગતા નિત્યં પદ્માશ્રિતકરદ્વયા।
શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની॥
ૐ દેવી સ્કન્દમાતાયૈ નમઃ॥
પીળા રંગનું મહત્વ
સ્કંદમાતાને સફેદ રંગ ગમે છે. પૂજા કરતા સમયે પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. માતાને પીળા ફૂલોથી શણગારીને માતાને સોનાના વસ્ત્રો અર્પણ કરો અને પીળા ફળ અર્પણ કરો.
પાંચમુ નોરતું- માતાજીના પાંચમા નોરતામાં દેવીને કેળાનો ભોગ ચડાવાય છે.
સ્કંદમાતાની આરતી
જય તેરી હો સ્કંદ માતા
પાંચવાં નામ તુમ્હારા આતા
સબ કે મન કી જાનન હારી
જગ જનની સબ કી મહતારી
તેરી જ્યોત જલાતા રહૂં મૈં
હરદમ તુમ્હેં ધ્યાતા રહૂં મૈં
કઈ નામોં સે તુઝે પુકારા
મુઝે એક હૈ તેરા સહારા
કહીં પહાડ઼ોં પર હૈ ડેરા
કઈ શહરો મૈં તેરા બસેરા
હર મંદિર મેં તેરે નજારે
ગુણ ગાએ તેરે ભગત પ્યારે
ભક્તિ અપની મુઝે દિલા દો
શક્તિ મેરી બિગડ઼ી બના દો
ઇંદ્ર આદિ દેવતા મિલ સારે
કરે પુકાર તુમ્હારે દ્વારે
દુષ્ટ દૈત્ય જબ ચઢ઼ કર આએ
તુમ હી ખંડા હાથ ઉઠાએ
દાસ કો સદા બચાને આઈ
'ચમન' કી આસ પુરાને આઈ...।
Edited By- Monica Sahu
Edited By- Monica Sahu
