સંબંધિત સમાચાર
- JEE Advance 2021 ની પરીક્ષા ત્રણ ઓક્ટોબરે યોજાશે, શિક્ષામંત્રીએ જાહેર કરી તારીખ
- ધોરણ 12 પછી શુ ? જાણો ટૉપ કોમર્સ 21 કોર્સેસ જે તમે કરી શકો છો
- CISCE ICSE, ISC Result 2021: પરિણામ રજુ, 10માનું 99.98 ટકા અને 12માનું 99.76 ટકા રહ્યુ પરિણામ
- NRTI recruitment 2021: નૉન ટીચિંગના ઘણા પદો પર ભરતી પગાર છે 78800 રૂપિયા દર મહીના
- NEET UG 2021: આવી ગઈ નીટ પરીક્ષાની તારીખ, સપ્ટેમ્બરમાં આ દિવસથી થશે પરીક્ષા, અરજીની પ્રક્રિયા આવતીકાલથી
CBSE 12th Result 2021 Updates: સીબીએસઈ 12માંનુ પરિણામ કેવી રીતે ચેક કરશો , જાણો અહી
CBSE 12th Result 2021 Live Updates: સીબીએસઈ ધોરણ 12 બોર્ડનુ પરિણામ આજે બપોરે 2 વાગે જાહેર કરવામાં આવશે. બોર્ડે તેની ચોખવટ કરી છે. સીબીએસઈ 12માનુ પરિણામ 2021 બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbseresults.nic.in અને અન્ય ડિઝિટલ પ્લેટફોર્મ જેવા કે ડિજિલૉકર વેબસાઈટ - digilocker.gov.in અને એપ પર મળી રહેશે.
nic.in પર જાવ
સીબીએસઈ ધોરણ 12/10 પરિણામ 2021 લિંક પર ક્લિક કરો
તમારા રોલ નંબર અને અન્ય જરૂરી વિગત સાથે લોગિન કરો
સીબીએસઈ 12/10નુ પરિણામ ડાઉનલોટ કરવા માટે સબમિટ કરો
ભવિષ્યના સંદર્ભ માટે પરિણામ ડાઉનલોડ કરી લો.
CBSE 12th Result 2021 Live Updates: આ વેબસાઈત પર જોઈ શકાય છે રિઝલ્ટ
results.gov.in
cbseresults.nic.in
Digilocker.gov.in, DigiLocker ऐप
ઉમંગ એપ
cbse.gov.in
