સંબંધિત સમાચાર
- Indian army recruitment rally 2021 : ઈંડિયન આર્મી પંજાબના યુવાઓ માટે 6 સેપ્ટેમ્બરના વચ્ચે
- SBI Jobs 2021: ભારતીય સ્ટેટ બેંકમાં 6000થી વધારે અપરેંટિસ ભરતી ગ્રેજુએટસને મળશે આટલું સ્ટાઈપેંડ
- ISRO Recruitment 2021: ઈસરોએ સ્નાતક અને ટેક્નીશિયન અપ્રેટિસશિપ માટે મંગાવ્યા આવેદન
- Oil India Recruitment- ઑયલ ઈંડિયા 12મા પાસ કરી જૂનિયર અસિસ્ટેંટના પદો પર આવેદન સેલેરી 90,000 સુધી
- IGNOU July 2021- રી રજિસ્ટ્રેશન માટે આવેદનની તારીખ વધી
NRTI recruitment 2021: નૉન ટીચિંગના ઘણા પદો પર ભરતી પગાર છે 78800 રૂપિયા દર મહીના
નેશનલ રેલ એંડ ટ્રાંસપોર્ટજ ઈંસ્ટીટ્યૂટ (NRTI) એ ઘણા નૉન ટીચિંગ પદો પર ભરતી માટે આવેદન આમંત્રિત કર્યા છે. આવેદન ફાર્મ અધિકારિક વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ પદોને ભરવા માટે અંતિમ તારીખ 8 ઓગસ્ટ છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર નીચે આપેલ લિંક પર ક્લિક કરી આવેદન કરી શકે છે. તમને જણાવીએ કે આ ભરતી 3 વર્ષની સંવિદાના આધારે થશે.
NRTI recruitment 2021: (NRTI) આ પદોનો વિવરણ
ચીફ એડમિશન એંડ આઉટરિચ ઑફીસર- 1 પદ
ડાયરેક્ટર એગ્જીક્યુટિવ એજુકેશન- 1 પદ
ડાયરેક્ટર સ્કિલ ડેવલપમેંટ- 1પદ
સીટીઓ- 1 પદ
એચ આર - 1 પદ
સ્ટૂડેંટ એક્ટિવિટીજ ઑફિસર- 1 પદ
કન્યુનિકેશન ઑફિસર- 1 પદ
ડિપ્ટી વાર્ડન- 1 પદ
એડમિન અસિસ્ટેંટ- 1 પદ
ફિજિકલ ઈંસ્ટ્રકટર/ યોગ ટ્રેનર- 1 પદ
લેબ અસિસ્ટેંટ- 1 પદ
લેબ ટેક્નીશિયન- 7 પદ
આ પદો માટે ઉમેદવારોને ઑનલાઈન આવેદન કરવુ પડશે. આ પદો માટે કોઈ ઑફલાઈન એપ્લીકેશન સ્વીકાર નહી કરાશે.
