સંબંધિત સમાચાર
- Top 10 quotes on money -પૈસા કમાવતા પહેલા જરૂર જાણી લો. ધનથી સંકળાયેલી આ 10 વાત
- Traffic Police - ટ્રાફિક પોલીસને ઇડીસી મશીન ફાળવ્યાઃ હવે સાહેબ ખીસ્સામાં પૈસા નથીનું બહાનું નહીં ચાલે
- Bhang Hangovers- ભાંગ ઉતારવાના 5 સીક્રેટ
- કરિશ્મા કપૂર, સુનીલ શએટ્ટી, સોનાલી બેન્દ્રે, આદિત્ય પંચોલી, ચંકી પાંડે વગેરેએ ચિલ્ડ્રન વેલફેર સેન્ટર હાઈસ્કૂલ અને ક્લારાસ કૉલેજના વાર્ષિક મહોત્સવમાં ધૂમ મચાવી
- Mahatama Gandhi- મહાત્મા ગાંધીજીની બાયોગ્રાફી
હોળીના આ 5 ઉપાય કર્યા પછી હાથમાં ટકવા લાગશે પૈસા
* હોળીની રાત્રે એક સફેદ વસ્ત્રમાં સવા સો ગ્રામ આખા ચોખા બાંધીને તમારા પૂજા સ્થળ પર મૂકો અને ઓમ શ્રીમ શ્રિયે નમ: નો 108 વાર જાપ કરો ત્યારબાદ તે તિજોરી રાખી લો ધનસમૃદ્ધિ વધશે.
* હોળીના દિવસે એક રોટલી પર પાંચ પતાશા અને ચાંદીનો વર્ક મૂકી ગાયને ખવડાવો જીવનમાં ધન સમૃદ્ધિ વધશે.
* હોળિકા દહનની રાત્રે એક શંખમાં ગંગાજળ ભરીને તમારા પૂજા સ્થળ પર મૂકો અને બીજા દિવસે સવારે તમારા આખા ઘરમાં ગંગાજનો છાંટો ઘરમાં સમૃદ્ધિ વધશે.
* હોળીના દિવસે એક સ્ફટિક શ્રી યંત્ર લાવીને ગંગાજળથી અભિષેક કરીને તમારા પૂજા સ્થળમાં સ્થાપિત કરો ઘરમાં ધન આગમનના સાધન વધશે.
* હોળિકા દહનના સમયે ધન પ્રાપ્તિની કામના કરતા સફેદ રંગની મિઠાઈ સળગતી અગ્નિમાં રાખી દો. તેનાથી તમારા હાથમાં પૈસા ટકા લાગશે .