ગુજરાતી જોક્સ - કરવા ચૌથ Updated: Fri, 11 Oct 2019 (13:57 IST) google-news ગુજરાતી જોક્સ - કરવા ચૌથ પતિ રોજ પત્નીના મોઢું જોઈને ભોજન કરે તો કાઈ નહી અને પત્ની એક જ દિવસ મોઢું જોઈને ભોજન કરે તો કરવા ચૌથે ના તહેવાર ઉજવાઈ જાય છે!!!