webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. jokes in gujarati

ગુજરાતી જોક્સ- મમ્મી, મારી ઘડિયાળનો ડ્રાઈવર મરી ગયો

humor jokes
ટિંકૂને તેના મમ્મી-પપ્પાએ એક ઘડિયાળ ખરીદી આપી હતી. 
ઘડિયાળ બંધ જોઈને દુ:ખી થયેલા ટિંકૂએ ઘડિયાળ ખોલી. 
જોયુ તો પટ્ટા પર મરેલો મચ્છર ચોટ્યો હતો. તે રડવા લાગ્યો. 
મમ્મી બોલી - શુ થયુ ટિંકૂ ?
ટિંકૂ - મમ્મી, મારી ઘડિયાળનો ડ્રાઈવર મરી ગયો. હવે ઘડિયાળ કેવી રીતે ચાલશે.
 
ये भी पढ़ें
18 વરસ પછી અભિનેતા આશિમ ખેત્રપાલનું 'ચલ જીત લે જહાં'થી પુનરાગમન