ગુજરાતી જોક્સ - હજુ તો બેંકનુ છે Updated: Wed, 9 Oct 2019 (15:52 IST) google-news પત્ની - સાંભળો છો, ભૂકંપ આવ્યો છે, મકાન હલી રહ્યુ છે, પડી જશે તો ? પતિ - પડવા દે ને આપણે શુ ? હજુ આપણુ ક્યા થયુ છે, હજુ તો બેંકનુ છે.