આજનો જોકસ- ગર્ભવતી છે Updated: Tue, 25 Apr 2023 (13:56 IST) google-news પિતા: દીકરા, મેં તારા માટે છોકરી શોધી છે. તે રૂપવતી, ગુણવતી અને સરસ્વતી છે. દીકરોઃ પપ્પા પણ હું બીજાને પ્રેમ કરું છું અને તે ગર્ભવતી છે.