ગુજરાતી જોક્સ - બટાકા લો, બટાકા લો.. Updated: Mon, 2 Jan 2023 (09:28 IST) google-news પપ્પુ જલેબી વેચતો હતો, પણ કહેતો હતો બટાકા લો, બટાકા લો... , , વટેમાર્ગુ - પણ આ જલેબી છે , પપ્પુ - ચૂપ! નહિંતર માખીઓ આવશે.