1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Jokes In Gujarati

ગુજરાતી જોક્સ - દારૂડિયા

1000 jokes
એરપોર્ટની બહાર એક દારૂડિયા ઊભો હતો.
યુનિફોર્મ પહેરેલો એક યુવાન ત્યાંથી પસાર થયો.
દારૂડિયા માણસે તેને ટેક્સી લાવા કહ્યું.
 
યુવાન: હું પાઇલટ છું, ટેક્સી ડ્રાઇવર નહીં.
દારૂડિયા: ભાઈ, તું કેમ ગુસ્સે થાય  છે?

તો પછી વિમાન લઈ આવ.

About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો