ગુજરાતી જોક્સ- pati patni jokes Updated: Fri, 6 Jan 2023 (10:58 IST) google-news ગુજરાતી જોક્સ -મારા પાપોની સજા પતિ (પત્નીને): તારી સાથે લગ્ન કરવાથી મને એક ફાયદો થયો છે. પત્નીઃ એ શું છે? પતિઃ મને મારા પાપોની સજા આ જ જન્મમાં મળી ગઈ