ગુજરાતી જોક્સ - તે Cute લખતી રહી Updated: Thu, 19 Oct 2023 (15:14 IST) google-news English ની નબળાઈના કારણે રહી ગયા નહી અમે પણ આજે કોઈની બાહોમાં થતા હોત તે Cute લખતી રહી અને અમે કુત્તે સમજતા રહ્યા