webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Jokes in gujarati

ગુજરાતી જોક્સ- તેમના ખિસ્સાથી સિક્કો કાઢયું

humor jokes
ટીચરએ સાઈંસ લેબમાં 
તેમના ખિસ્સાથી સિક્કો કાઢયું અને 
એસિડમાં નાખ્યુ 
 
ટીચરએ પૂછયું 
બતાવો કે આ સિક્કો 
ગળી જશે કે નહી 
 
બાળક- સર નહી ગળે 
 
ટીચર શાબાશ પન તને કેવી રીતે ખબર 
 
બાળક- જો સિક્કો ગળતો તો 
તમે અમારાથી માંગતા
પોતે નહી 
ये भी पढ़ें
પૂનમ પાંડેએ સરકારી સંપત્તિ પર શૂટિંગ ભારે પડી, કેસ દાખલ