1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Jokes in gujarati

ગુજરાતી જોક્સ -દારૂડિયો વોટ નાખવા ગયો

humor jokes
એક દારૂડિયો વોટ નાખવા ગયો, 
 
વોટિંગ મશીનની સામે દસ મિનિટ લગાવી દીધા 
 
પોલીગ ઑફીસરે પૂછ્યો- ભાઈ મશીનમાં કઈ સમસ્યા છે શું 
 
દાએઊડિયો- મશીનમાં તો કોઈ ખરાબી નથી
 
 
પણ યાદ નથી આવી રહ્યું છે કે  કાલે રાત્રે 
 
બે બોટલ આપવા વાળાનો નિશાન શું હતું. 
આગળનો લેખ
રેડ મિની ડ્રેસમાં દિશા પાટનીએ વધાર્યા ફેંસના દિલની ધડકન, હૉટ ફોટા વાયરલ