ગુજરાતી જોક્સ- પત્નીનો માન- ખૂબ હસાવશે આ જોક Updated: Wed, 28 Oct 2020 (17:15 IST) google-news પત્ની- હું તમારાથી વાત નહી કરીશ પતિ- ઠીક છે પત્ની તમે પૂછ્શો નહી શા માટે પતિ- નહી હું તારા નિર્ણયનો માન કરું છું!!