ગુજરાતી જોક્સ - હમણાં વ્યસ્ત છે
ગામડાની પત્ની પતિને મારી રહી હતી
તો પાડોસી બોલ્યા શા માટે મારો છો બેચારાને
પત્ની- કોઈ બેચારો નથી- જ્યારે એને ફોન કર્યું તો એક મહિલા
બોલી રહી હતી -તમે જેને ફોન કરો છો એ હમણાં વ્યસ્ત છે!!
ये भी पढ़ें
