ગુજરાતી મજેદાર જોક્સ
Publish: Thu, 2 May 2019 (16:58 IST)
Updated: Thu, 2 May 2019 (17:01 IST)
એક માણસ વોટ કરીને બૂથથી બહાર આવ્યા
ત્યારે એક કાકાએ પૂછ્યું
શું ભાઈ નાખી આવ્યો
ભાઈ- ના કાકા અમે ક્યાં નાખ્યા
નાખતા તો અમારા દાદા-બાબા હતા
અમે તો ફકત દબાવીને આવ્યા છે.
Publish: Thu, 2 May 2019 (16:58 IST)
Updated: Thu, 2 May 2019 (17:01 IST)