webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. jokes

ગુજરાતી જોક્સ-મુહતોડ જવાબ લાલિયોના

ગુજરાતી જોકસ- બીપી વધી રહ્યા છે
ટીચર- ધારો કે હું તને 
 
10 લાડુ આપ્યા 
 
લાલિયો- પણ સર તમે તો મને એક પણ નહી આપ્યું 
 
ટીચર-માની લે માનવામાં તારા બાપાનો શું જાય છે ??? 
 
લાલિયો - ઠીક છે 
 
 
ટીચર- તૂ મને તેમાથી 5 લાડું પરત આપ્યા 
 
તો તારી પાસે કેટલા લાડું  વધ્યા 
 
લાલિયો- 20 
 
ટીચર - કેવી રીતે 
 
લાઇયો- માની લો  માનવામાં તમારા બાપાનો શું જાય છે??? 
ये भी पढ़ें
અભિનેતા રાહુલ દેવના પિતાનુ નિધન, શેયર કરી ઈમોશનલ પોસ્ટ