Publish: Wed, 20 Nov 2024 (11:41 IST)Updated: Wed, 20 Nov 2024 (11:48 IST)
રાજકોટના પડધરીમાં સહારા યુનાઈટના પ્લાસ્ટિક કારખાનામાં ભીષણ આગ લાગી હતી. જો કે પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા મોટાભાગનો જથ્થો બળીને ખાખ થયો છે. મળતી માહિતી અનુસાર સંપૂર્ણ રીતે આગ પર કાબૂ મેળવવામાં બપોર સુધીનો સમય લાગી શકે છે.
રાજકોટના પડધરીમાં સહારા યુનાઈટના પ્લાસ્ટિક કારખાનામાં ભીષણ આગ લાગી હતી. જો કે પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા મોટાભાગનો જથ્થો બળીને ખાખ થયો છે.
Publish: Wed, 20 Nov 2024 (11:41 IST)Updated: Wed, 20 Nov 2024 (11:48 IST)