Wednesday, 4 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Baroda News
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
બોલીવુડ
દિવાળી
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ સંગ્રહ
ધર્મ
Trending
વીડિયો
Wed, 4 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
બોલીવુડ
દિવાળી
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ સંગ્રહ
ધર્મ
Trending
વીડિયો
Notifications
×
Close
ગુજરાતી ન્યુઝ
મારું ગુજરાત
વડોદરા સમાચાર
CNG કારમાં બ્લાસ્ટ વીડિયો - કરજણ નજીક નેશનલ હાઈવે પર CNG પંપ પર કારમાં પ્રચંડ બ્લાસ્ટ, સુરક્ષા નિયમોના પાલનથી મોટી જાનહાનિ ટળી
Saturday,October 3, 2026
વડોદરામાં વટવૃક્ષના આકારમાં બનશે ભવ્ય બુલેટ ટ્રેન સ્ટેશન, રેલવે મંત્રીએ શેર કર્યો વીડિયો
વડોદરાવાસીઓ માટે ચિંતાના સમાચાર: આજવા સરોવરમાં જળસ્તર ઘટતાં ભરઉનાળે આગામી ૩૦ દિવસ સુધી પાણીકાપ, તંત્ર દ્વારા નાગરિકોને સહકાર આપવાની અપીલ
ચોકલેટની કેબિન ચલાવતા ગીતાબેન મકવાણા બન્યા વડોદરાના મેયર, પતિની ૩૦ વર્ષની વફાદારીની પક્ષે કરી કદર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે વડોદરા જિલ્લાની તમામ 34 બેઠકો પર મૂરતિયા કર્યા ફાઈનલ, IPS મનોજ નિનામાને પણ મળી ટિકિટ
MSUનો ઐતિહાસિક નિર્ણય: હવે કોમર્સમાં મેરિટ નહીં, એન્ટ્રન્સ એક્ઝામ પાસ કર્યા પછી જ મળશે પ્રવેશ
Friday, March 27, 2026
ગુંડાઓ સાવધાન! "સામાન્ય જનતાને હેરાન કરશો તો ગુજરાત પોલીસ બનશે 'હનુમાન'" : DCM હર્ષ સંઘવી
Sunday, March 22, 2026
કોણ છે નીલેશ જાજડિયા ? ગુજરાતના IPS જેમને આઈજી પછી હવે મળી વડોદરા સિટી જોઈંટ CP ની જવાબદારી
Wednesday, March 11, 2026
પ્રેમીના પ્રેમમા ભાન ભૂલેલી મહિલા બની પતિના જીવની દુશ્મન, ગળુ દબાવીને કરી હત્યા અને પછી રચ્યુ હાર્ટ અટેકનુ નાટક
Tuesday, November 25, 2025
વડોદરામાં ડિલીવરી બોયે પકડ્યો યુવતીનો હાથ, બોલ્યો - તમે ખૂબ સુંદર છો, પોલીસે કરી ધરપકડ
Friday, January 17, 2025
પોલીસની હાજરીમાં BJP નેતાના પુત્રની હત્યા, વડોદરામાં સનસનીખેજ હત્યાકાંડથી હંગામો
Tuesday, November 19, 2024
નવરાત્રીના બીજા દિવસે વડોદરામાં સગીર કિશોરી પર ગેંગરેપ
Saturday, October 5, 2024
વડોદરામાં લોકોના ઘર પાસે મગરો ફરતા થતાં ડરનો માહોલ ફેલાયો
Thursday, August 29, 2024
વડોદરામાં શિવમંદિર તરફના રસ્તે ભરાયેલા પાણીમાં 3 મગર હતા, ભક્તો દર્શન વિના પાછા ફર્યા
Monday, August 12, 2024
વડોદરામાં ઈન્સ્યોરન્સ ઓફિસના ACમાં બ્લાસ્ટ થતાં 6 લોકોને ઇજા, બેની હાલત ગંભીર
Monday, July 29, 2024
વડોદરામાં સ્માર્ટ મીટર લગાવતા ઘરમાં બે પંખા અને બે લાઈટનું રૂપિયા 13 લાખનું બિલ આવ્યું
Friday, May 31, 2024
વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ
Wednesday, May 1, 2024
વડોદરામાં મોડીરાત્રે પ્લાસ્ટિકની કંપનીમાં આગ લાગતાં અફરાતફરી, શેડ બળીને ખાખ
Friday, April 5, 2024
વડોદરામાં ચોરીની આશંકાએ અજાણ્યા યુવકોએ વૃદ્ધને માર માર્યો
Saturday, March 30, 2024
કરજણમાં જમીનનું વળતર નહીં મળતાં 11 ગામોમાં ચૂંટણીનો બહિષ્કાર
Thursday, March 21, 2024
next news
જરૂર વાંચો
ભાઈબીજ ભાઈને શું ભેટ આપવી જોઈએ?
ભાઈબીજ મુખ્યત્વે એક એવો તહેવાર છે જ્યાં બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે અને તેમને ભોજન કરાવે છે, અને આ દિવસે બહેનો તેમના ભાઈઓના લાંબા આયુષ્ય અને ખુશી માટે પ્રાર્થના કરે છે. પરંપરાગત રીતે, બહેનો તેમના ભાઈઓને ભેટ આપતી નથી, પરંતુ ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે. જો કે, આજકાલ, બહેનોએ પણ પ્રેમથી તેમના ભાઈઓને ભેટ આપવાનું શરૂ કર્યું છે. તમે આ વસ્તુઓ તમારા ભાઈને તેની પસંદગીઓ અને જરૂરિયાતોના આધારે આપી શકો છો.
Sofa Cleaning Tips- ભારે મશીનરી વગર ગંદા સોફા કવર ચમકતા અને સ્વચ્છ રહેશે, આ ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરો
ભારતમાં તહેવારોની મોસમ નજીક છે. નવરાત્રીથી દિવાળી સુધી, થોડા અઠવાડિયામાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો શરૂ થશે, જેના કારણે સફાઈ જરૂરી બની જશે. જોકે, ઘરે સોફા કવર કેવી રીતે સાફ કરવા તે પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે. ચાલો તમને સરળ ઘરેલું ઉપાયો વિશે જણાવીએ.
ઊંધિયું બનાવવાની રીત
ઉંધિયું (Undhiyu) બનાવવાની પરંપરાગત ગુજરાતી રીત નીચે મુજબ છે:
શુ અલ્કલાઈન વોટર પીવાથી પેટ સાફ થાય છે ? જાણો શુ કહે છે ડોક્ટર
આજના સમયમાં પેટ સાથે જોડાયેલ સમસ્યાઓથી અનેક લોકો પરેશાન છે. આવામાં તેનાથી છુટકારો મેળવવા માટે અનેક લોકો અલ્કલાઈન વોટર પીવે છે. પણ સવાલ એ છે કે શુ સાચે જ અલ્કલાઈન વોટર પીવાથી પેટ સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર થાય છે. ચાલો જાણીએ
ધનતેરસ પર ભગવાન કુબેર અને માતા લક્ષ્મીને ધરાવો આ 4 ખાસ મીઠાઈઓનો નૈવેદ્ય, જાણો સરળ રેસિપી
ધનતેરસ પર ભગવાન કુબેર અને માતા લક્ષ્મીને ધરાવો આ 4 ખાસ મીઠાઈઓનો નૈવેદ્ય, જાણો સરળ રેસિપી ધનતેરસના પવિત્ર તહેવાર પર ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ધન-સમૃદ્ધિ અને સુખ-શાંતિની કામના સાથે ભગવાનને વિવિધ મીઠાઈઓનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે. જો તમે પણ આ ધનતેરસે ઘરે જ કંઈક ખાસ અને સ્વાદિષ્ટ મીઠાઈ બનાવવા ઇચ્છતા હોવ તો અહીં 4 પરંપરાગત મીઠાઈઓની સરળ રેસિપી આપવામાં આવી છે. આ મીઠાઈઓ પૂજાના નૈવેદ્ય માટે પણ બનાવી શકો છો. 1. ગુલાબજાંબુ સામગ્રી: માવો – 100 ગ્રામ મેંદો અથવા રવો – 1 ટેબલસ્પૂન બેકિંગ સોડા – 1/4 ટીસ્પૂન ખાંડ – 2 કપ પાણી – 2 કપ દૂધ – 2 ટેબલસ્પૂન એલચી પાવડર – સ્વાદ અનુસાર તળવા માટે ઘી બનાવવાની રીત: સૌપ્રથમ એક વાસણમાં માવો લઈ તેને સારી રીતે મસળી લો. હવે તેમાં મેંદો અથવા રવો અને બેકિંગ સોડા ઉમેરીને બરાબર મિક્સ કરો. જરૂર મુજબ થોડું દૂધ ઉમેરીને નરમ અને મુલાયમ લોટ બાંધી લો. આ લોટમાંથી નાના-નાના ગોળા બનાવી લો. ધ્યાન રાખો કે ગોળામાં તિરાડ ન રહે. એક કડાઈમાં ઘી ગરમ કરો અને ધીમી આંચ પર ગુલાબજાંબુને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
વીડિયો
Watch More Videos
મનોરંજન
રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા
મુંબઈમાં 5 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલી "રામાયણ" ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આલિયા ભટ્ટ તેની સાસુ નીતુ કપૂર સાથે પહોંચી હતી, જ્યારે રણબીર કપૂર પાછળથી પહોંચતા જોવા મળ્યા હતા.
રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન
રણબીર કપૂરની રામાયણ સિનેમાઘરોમાં રજુ થવા માટે તૈયાર છે. તેને બનાવવામાં 6-7 વર્ષનો સમય લાગે છે. 4000 કરોડમાં બનેલી આ ફિલ્મ સાથે જોડાયેલ અનનોન ફેક્ટ્સ ડાયરેક્ટર નિતેશ તિવારીએ બતાવ્યા છે.
શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ
"કાંટે", "શૂટઆઉટ એટ લોખંડવાલા", "કાબિલ", "જઝબા", "મુસાફિર" અને "મુંબઈ સાગા" જેવી ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તાનું નિધન થયું છે.
કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ
સાઈ પલ્લવી "કૌન બનેગા કરોડપતિ 18" માં "રામાયણ" ટીમ સાથે જોવા મળી હતી. અમિતાભ બચ્ચને સાઈ પલ્લવીને પૂછ્યું કે જો તે લગ્ન કરે તો તે પતિમાં કયા ગુણો ઇચ્છશે. બિગ બીના પ્રશ્નના સાઈના જવાબને પ્રેક્ષકોએ તાળીઓથી વધાવી લીધો.
'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!
જાહ્નવી કપૂરે "કોફી વિથ કરણ" માં ખુલાસો કર્યો હતો કે શ્રીદેવીના મૃત્યુ પછી, શિખર પહારિયા પોતાનો અભ્યાસ છોડીને મુંબઈ ચાલ્યા ગયા. અભિનેત્રીના મતે, મુશ્કેલ સમયમાં શિખર તેમનો સાથ હતો.
ધર્મ
Diwali Puja Samagri- દિવાળી લક્ષ્મી પૂજન સામગ્રીની સંપૂર્ણ યાદી
દીવાળી પૂજન સામગ્રીની યાદી - લક્ષ્મીજીની મૂર્તિ કે ફોટા(બેસેલી લક્ષ્મીજી સરસ્વતી અને ગણેશજી સાથે)
Dhanteras પર ખાલી વાસણ ઘરે લાવવું કેમ અશુભ માનવામાં આવે છે ? જાણો તેની પાછળનું ધાર્મિક કારણ
ધનતેરસ પર વાસણો ખરીદવા એ સુખ અને સમૃદ્ધિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, ખાલી વાસણો ગરીબીનું પ્રતીક છે, તેથી તેને ક્યારેય ખાલી ઘરે ન લાવવા જોઈએ. સમૃદ્ધિ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ જાળવી રાખવા માટે, પાણી, ખોરાક અથવા સિક્કાઓથી ભરેલા નવા વાસણમાં પ્રવેશ કરવાનો રિવાજ છે.
Dhanteras 2026 - ધનતેરસની પૌરાણિક કથા
દિવાળી એ ખુબ જ ધામધૂમ થી અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવતો તહેવાર છે દિવાળી ના પાવન પર્વ ની શરૂઆત અગિયારસ ના રોજ થી થઈ જાય છે ત્યારબાદ વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળી એમ તહેવારો ની ઉજવણી કરવા માં આવતી હોય છે.આસો વદ તેરસ એટલે કે ધનતેરસ. શાસ્ત્રો મુજબ ધનતેરસના દિવસે આયુર્વેદના પિતા ભગવાન ધન્વંતરિ નો જન્મ થયો હતો. માટે પણ આ દિવસ ધનતેરસ તરીકે ઉજવવામાં આવે છે.
Dhanteras Shubh Yog 2026: ધનતેરસ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 5 રાશીઓ પર મહેરબાન રહેશે માં લક્ષ્મી
આ વર્ષે ધનતેરસ પર શુભ યોગોનો દુર્લભ સંયોગ જોવા મળી રહ્યો છે. આ યોગ આ પાંચ રાશિઓ માટે અત્યંત ફાયદાકારક રહેશે. આ રાશિઓ હેઠળ જન્મેલા લોકોને દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે.
Aaj Nu Panchang-આજનુ પંચાગ - 4, નવેમ્બર 2026
આજનુ પંચાગ - 4, નવેમ્બર 2026 સૂર્યોદય - 05:46 AM સૂર્યાસ્ત - 07:02 PM 4, નવેમ્બર 2026 બુધવાર
Home
ધર્મ સંગ્રહ
Shorts
Photos
Videos