સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ/મકરસંક્રાતિ
Written By
Last Modified: ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (12:19 IST)

મકર સંક્રાતિ પર સુહાગિન આ કામ કરશે તો, મળશે અખંડ સૌભાગ્ય

દાંપત્ય જીવનને સુખમય બનાવા માટે મહિલાઓ અકર સંક્રાતિ પર કરો આ કામ 
 
મકર સંક્રાતિના પાવન પર્વ પર દાનનો ખૂબ મહ્ત્વ છે. આ દિવસ સુહાગિન મહિલાઓને દાન કરવાથી ખાસ પુણ્યની પ્રાપ્તિ હોય છે. મહિલાઓને આ દિવસે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. 
 
સૂર્યને અર્ધ્ય આપી ક અરો દિવસની શરૂઆત- મહિલાઓ સૂર્યોદયથી પહેલા ઉઠીને તીર્થે સ્નાન કર્યા પછી સૂર્યને અર્ધ્ય આપી. ત્યારબાદ ઘરના પૂજાસ્થળમાં ભગવાનની પૂજા અર્ચના કરો. 
 
આ વસ્તુઓનો કરો દાન- મહિલાઓ મકર સંક્રાતિ પર કાળા તલ, ગોળ અને ખિચડી સિવાય 13ની સંખ્યામાં સુહાગની કોઈ વસ્તુ 13 મહિલાઓને દાન કરો. આવું કરવાથી તેણે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ હોય છે. 
 
સુહાગન મહિલાઓ આ પણ કરવું- 13 મહિલાઓને દાન આપ્યા સિવાય કોઈ એક ગરીબ મહિલાને સુહાગ અને શ્રૃંગારના બધું સામાન પણ ભેંટ સ્વરૂપ આપો. તેનાથી પતિને દીર્ધાયુની પ્રાપ્તિ હોય છે. 
 
લક્ષ્મી માતાને લાલ ફૂલ કરવું અર્પિત મહિલાઓ આ દિવસે લક્ષ્મી માતાના ચરણોમાં લાલ ફૂલ અર્પિત કરવું અને ખીરનો ભોગ લગાવો. મકર સંક્રાતિના દિવસ એમહિલાઓને સૂર્ય પૂજાના વગર અન્ન જળ નહી ગ્રહણ કરવું જોઈએ.