1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી ભજન
  4. Gujarati Bhajan

એકાદશી ગુજરાતી ભજન - દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે

Gujarati Bhajan
દ્વારિકા નો નાથ મારો
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
આને મન માયા લગડી રે
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે

 
નટખટ ગોપાલ મારો નંદનો કિશોર છે (2)
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
આને મને માયા લગડી રે(2)
 
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
આને મને માયા લગડી રે(2)
આને મને માયા લગડી મારા વાલા (2)
આને મને માયા લગડી મારા વાલા (2)
તમે મને માયા લગડી રે ​​(2)
 
ગાયો નો ગોવાલ મારો રાજા રણછોડ છે
આને મન માયા લગડી રે ​​(2)
 
સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે
આને મન માયા લગડી રે ​​(2)
 
તાલી પડો તો મારા રમણી રે બીજી તાલી ના હોઈ જો(2)
ભાઈ બંધ ભાઈ બંધમા ઘનો ફેર છે રે
ભાઈ બંધ કોને કેવાઈ જો (2)
ભાઈ બંધમા સુદામાને કૃષ્ણ માલ્યા રે
ભાઈબંધ આને કેવળ જો (2)
 
વાત કરો તો મારા રમણી રે બીજી વાતો ના હોઈ જો (2)
તાલી પડો તો મારા રમણી રે બીજી તાલી ના હોઈ જો (2)
આને માયા લગડી મારા વહાલા(2)
આને માયા લગડી મારા વહાલા(2)
તમે મને માયા લગડી રે ​​(2)
 
માખન નો છોર મારો રણછોડ છે
આને મન માયા લગડી રે ​​(2)
 
રાધા નો શ્યામ મારો રાજા રણછોડ છે
આને મને માયા લગડી રે ​​(2)

 
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
આને મન માયા લગડી રે
કાના એ મને માયા લગડી રે ​​(2)
 
કાના એ મને માયા લગડી રે ​​(2)
 
આગળનો લેખ
Amla Navami 2026: આજે આમળા નવમી, આ વસ્તુઓનું જરૂર કરો દાન, મળશે અક્ષય પુણ્યનું ફળ