સંબંધિત સમાચાર
- બજેટ 2020 - હેલ્થ સેક્ટર માટે નાણાકીય મંત્રીનુ મોટુ એલાન
- શિક્ષણ બજેટ 2020 - દરેક જીલ્લામાં મેડિકલ કોલેજ, ડિગ્રી મળશે ઓનલાઈન
- બજેટ 2020 - જાણો બજેટમાં ખેડૂતો માટે શુ છે ખાસ
- Budget 2020 Live Updates: ભારતીય રેલ્વે, પીપીપી મોડેલથી ખેડૂત રેલની સ્થાપના કરશે
- Budget 2020: બજેટ બનાવવામાં આ 5 લોકો પાસે છે ખાસ જવાબદારી જાણો કોણ છે શામા એક્સપર્ટ
Railway Budget 2020: રેલ્વે માટે જાહેરાત, 150 પ્રાઈવેટ ટ્રેનોની સાથે મુંબઈ અમદાવાદના વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન ચાલશે
વિત્ત મંત્રીએ રેલ્વે માટે આ વખતે વધારે મોટી જાહેરતા નથી કરી. 150 પ્રાઈવેટ ટ્રેનને ચલાવવાની જાહેરાત કરી છે.
નાણાં પ્રધાને રેલવેને આ ભેટ આપી હતી
- 4 રેલ્વે સ્ટેશનનું નિર્માણ પીપીપી મોડેલથી કરવામાં આવશે.
- રેલ્વેની જમીન પર સોલર પાવર પ્લાન્ટ લગાવવામાં આવશે. રેલ્વે પાટા સાથે સોલાર પાવર ગ્રીડ બનાવવામાં આવશે.
- તેજસ જેવી ટ્રેનો વધારવામાં આવશે.
- પ્રવાસી સ્થળો તેજસ જેવી ટ્રેનો દ્વારા જોડવામાં આવશે.
- રેલ્વે સ્ટેશનો પર વાઇ-ફાઇ સુવિધા આપવામાં આવશે.
- 27 હજાર કિલોમીટરના ટ્રેકનું વીજળીકરણ થશે.
- 150 ખાનગી ટ્રેનો દોડશે.
- મુંબઇ-અમદાવાદ વચ્ચે હાઇ-સ્પીડ ટ્રેનો દોડશે.

