1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. kapur upay kn gujarati

કપૂરના આ ઉપાયો તમારી દરિદ્રતા દૂર કરશે ..Kapur Upay

કપૂરના આ ઉપાયો
આજે આપણે જાણીશુ કપૂરના કેટલાક અસરકારક ઉપાયો વિશે.. આપણે બધા દેવી દેવતાઓની પૂજામાં દિવા સાથે જ કપૂરની આરતી પણ કરીએ છીએ..હિન્દુ ધર્મમાં કપૂર ખૂબ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે.  કપૂરમાંથી નીકળનારો ધુમાડો ઘ્રરની કે દુકાનની નકારાત્મક ઉર્જા  દૂર કરે છે અને વાતાવરણને પવિત્ર બનાવે છે 
ये भी पढ़ें
Vasant panchmi 2019 - 10 ફ્રેબ્રુઆરીને છે વસંત પંચમી, જાણો આ દિવસની કેટલીક ખાસ વાતોં