સંબંધિત સમાચાર
- Happy Sharad Purnima 2024 Shayari, Wishes Images:આ 5 સુંદર મેસેજીસ દ્વારા આપો શરદ પૂર્ણિમાની શુભેચ્છા
- Sharad purnima Muhurat- શરદ પૂર્ણિમા 2024 શુભ મુહૂર્ત, પૂજા વિધિ
- Sharad Purnima 2024: શરદ પૂર્ણિમા શા માટે ઉજવાય છે?
- Sharad Purnima Na Upay: શરદ પૂર્ણિમાના દિવસે કરો આ 5 અચૂક ઉપાય, સુખ સમૃદ્ધિના ખુલશે દ્વાર
- Sharad Purnima 2024: શરદ પૂર્ણિમા ક્યારે ? જાણો આ દિવસે શુ કરવુ અને શુ નહી ?
Sharad purnima 2025- શરદ પૂનમ ક્યારે છે
Sharad purnima 2025- શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ શરદ પૂનમ મંગલ દિવસ છે. શરદા પૂર્ણિમાને આસો પૂર્ણિમા કે કોજાગરી પૂર્ણિમા પણ કહેવાય છે. માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન ભ્રમણ કરે છે. આ દિવસે ચાંદ પોતાની 16 કલાઓથી પૂર્ણ થઈને રાતભર પોતાના કિરણોમાંથી અમૃતની વર્ષા કરે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી સમુદ્ર મંથનથી પ્રગટ થયા હતા તેથી આ દિવસે મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે.
આ દિવસે જે વિવાહિત સ્ત્રીઓ વ્રત કરે છે તેમને સંતાનની પ્રાપ્તિ થાય છે. જે માતાઓ પોતાના બાળકો માટે વ્રત કરે છે તેમના સંતાનની આયુ લાંબી થાય છે. ચાલો જાણીએ આ વખતે શરદ પૂર્ણિમા ક્યારે છે.
શરદ પૂનમ ક્યારે છે
શરદ પૂર્ણિમા 2025 માં ઓક્ટોબર 6 ના રોજ ઉજવવામાં આવશે.
શરદ પૂર્ણિમા ઓક્ટોબર 6 ના રોજ બપોરે 12.23 વાગ્યે શરૂ થશે જે 7 ઓક્ટોબર, 2025, મંગળવારના રોજ રાત્રે 9:35 વાગ્યા સુધી રહેશે. કારણ કે કોજાગરી પૂર્ણિમા માટે રાત્રિભર પૂર્ણિમા આવશ્યક અને શુભ છે. તેથી, વ્રતની પૂર્ણિમા અને દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા 6 ઓક્ટોબર, સોમવારની રાત્રે કરવામાં આવશે.