સંબંધિત સમાચાર
- Makar sankranti Wishes- મકર સંક્રાતિની શુભેચ્છા સંદેશ
- મહારાષ્ટ્રમાં મકરસંક્રાંતિ પર લોકો કાળા કપડાં કેમ પહેરે છે? જાણો આજની પરંપરાઓ
- Happy new year wishes 2024- નવા વર્ષની શુભકામના 2024 wishes
- Merry Christmas 2023 Wishes: 25 ડિસેમ્બરે મિત્રોને મોકલો આ હ્રદયસ્પર્શી ક્રિસમસ Wishes, શાયરી અને ફોટોઝ
- પત્ની માટે રોમેન્ટિક જન્મદિવસની શુભેચ્છાઓ/ Romantic Birthday Wishes For Wife
Republic day wishes 2024- રિપબ્લિક ડે પર ખાસ મેસેજ મોકલો
કુછ નશા ત્રિરંગા કી આન કા હૈ
કુછ નશા માતૃભૂમિ કી શાન કા હૈ
હમ લહેરાયેગે હર જગહ યે ત્રિરંગા
નશા યે હિન્દુસ્તાન કી શાન કા હૈ
વો શમા જો કામ આયે અંજુમન કે લિયે
વો જજ્બા જો કુર્બાન હોય જાયે વતન કે લિયે
રખતે હૈ હમ વો હૌસલા જો મર મિટે હિન્દુસ્તાન કે લિયે
હેપી રિપબ્લિક ડે
હમ લાયે હૈ તૂફાન સે કશ્તી નિકાલ કે
ઈસ દેશ કો રખના મેરે બચ્ચો સંભાલ કે ...
Happy Republic Day 2022
ઈંડિયન હોવાનુ કરો ગર્વ
હળીમળીને ઉજવો લોકતંત્રનુ પર્વ
દેશના દુશ્મનોને ભેગા થઈને હરાવો
દરેક ઘર પર ત્રિરંગો લહેરાવો...
Happy Republic Day
દિકરીઓ
ના સર ઝુકા હૈ કભી ઔર ન ઝુકાયેંગે કભી
જો અપને દમ પે જિયે સચ મે જિન્દગી હૈ વહી
લિવ લાઈક અ ટ્રૂ ઈંડિયન
Happy Republic Day 2022
યે આન તિરંગા હૈ.. યે શાન તિરંગા હૈ
અરમાન તિરંગા હૈ.. અભિમાન તિરંગા હૈ
મેરી જાન તિરંગા હૈ..
Happy Republic Day 2022
દેશ ભક્તોના બલિદાનથી સ્વતંત્ર થયા આપણે
કોઈ પૂછે કોણ છો તો ગર્વથી કહીશુ
ભારતીય છીએ અમે
હેપી ગણતંત્ર દિવસ
ના જુબાન સે ન નજરો સે
ના દિમાગ સે ના રંગો સે
ના ગ્રિટિંગ સે ના તો ગિફ્ટ સે
આપકો 26 જનવરી મુબારકો હો સીધે દિલ સે..
Happy Republic day 2022

