સંબંધિત સમાચાર
- ધીરુભાઇ અંબાણીની ટેકનોલોજી પ્રત્યેની શ્રદ્ધા, જોડાણ અને આગ્રહનાં ફળ જનતાને ચાખવા મળી રહ્યાં છે - પરિમલ નથવાણી
- ગુજરાતની સરકારી શાળામાં ભણતી દીકરીઓ ફૂટબોલ રમવા સ્વીડન જશે...
- ૪૦૦૦ હજાર જેટલા કારીગરો માટે ફિશીંગ જાળ રોજગારીનું માધ્યમ
- કોંગ્રેસની નિરાશામાં નેતૃત્વની નિષ્ફળતા છુપાયેલી છે – ભાજપ
- દારૂનાં અડ્ડાઓ પર જનતા રેડ કરશે હાર્દિક, અલ્પેશ અને જીગ્નેશ
9 જુલાઈ સુધી કેટલીક ટ્રેનો રદ્દ રહેશે
પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ- પાલનપુર રેલખંડ ના ભાંડુ મોટી દાઉ સ્ટેશન પર ડેડિકેટેડ ફ્રેટ કોરીડોર માટે યુટિલિટી શિફ્ટીંગ કાર્ય હેઠળ ઇલેક્ટ્રોનિક ઇંટરલોકિંગ કમિશનીંગ કરવામાં આવી રહ્યું છે. આ કારણે આ રેલખંડની નીચે જણાવેલ કેટલીક ટ્રેનો રદ્દ રહેશે.
1. તા. 6 જુલાઇ (શુક્રવાર) અને 7 જુલાઇ (શનિવાર) ની ટ્રેન નં. 79437 મહેસાણા-આબૂરોડ ડેમૂ પેસેન્જર રદ્દ રહેશે.
2. તા. 7, 8 અને 9 જુલાઇની 79438 આબૂરોડ -મહેસાણા ડેમૂ પેસેન્જર રદ્દ રહેશે.
3. તા. 8 જુલાઈની 79431 અમદાવાદ-મહેસાણા, 79437 મહેસાણા-આબૂરોડ, 19411 અમદાવાદ-અજમેર અને 19412 અજમેર-અમદાવાદ ઇંટરસિટી રદ્દ રહેશે.
4. તા. 9 જુલાઇની 79432 મહેસાણા-અમદાવાદ ડેમૂ પેસેન્જર રદ્દ રહેશે.