સંબંધિત સમાચાર
- Rakul preet singh- કોરોના વાયરસથી પ્રભાવિત રકુલ પ્રીત સિંહ ફિલ્મના શૂટિંગ દરમિયાન ચેપ લાગ્યો હતો
- Bharti singh- કોર્ટે ભારતી સિંહ અને પતિ હર્ષને 4 ડિસેમ્બર સુધી જેલમાં મોકલયા છે
- Drugs Case: ભારતીના પતિ હર્ષની પણ ધરપકડ 15 કલાકની પૂછપરછ બાદ, દંપતીએ ગાંજા પીવા માટે સંમતિ આપી
- ડ્રગ્સનો મામલો: સારા અલી ખાને સુશાંત સિંહ રાજપૂત સાથે ખાસ બોન્ડની કબૂલાત કરી, દવાઓ લેવાની ના પાડી!
- દીપિકાની પૂછપરછ કરી રહી છે 5 સભ્યોની ટીમ, સવાલ પહેલા સમજાવ્યો NDPS Act
Drugs Case: ઈડી ઑફિસ પહોંચી રકુલપ્રીત સિંહ નિર્દેશક પુરી જગન્નાથથી થઈ હતી પૂછપરછ
ડ્ર્ગ્સ કેસમાં મોકલેલ સમનના કારણે આજે સાઉથ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) ને ઈડી અધિકારીઓની સામે રજૂ થવાનો છે. જેના માટે તે પહો6ચી ગઈ છે કેસમં 2 દિવસ પહેલા નિદેશક પુરી જગન્નાથ (Director Puri Jagannath) થી પૂછતાછ કરાઈ હતી. સાઉથ ઈંડસ્ટ્રીબા 12 સભ્યોને નોટિસ મોક્લ્યો હતો.
એક્ટ્રેસ રજુલપ્રીત સિંહથી આજે પૂછતાછ
જણાવીએ કે ઈડીએ સાઉથ ઈંડસ્ટ્રીંના જે 12 સભ્યોને બોલાવ્યા છે. તેમાંથી ડયરેક્ટર પુરી જગન્નાથથી 31 ઓગસ્ટને પૂછતાછ કરાઈ છે. હવે આ કેસમાં આજે રકુલ પ્રીત સિંહ ઈડીના ઑફિસ પહોંચી છે. ડ્રગસ કેસમાં જણાવાઈ રહ્યુ છે કે ચાર્મી કૌર, મુમૈથ સાથે કેટલાક લોકોને પણ પૂછતાછા માટે સમન મોકલાયુ છે. અત્યારે કોઈને આરોપી નહી બનાવાયુ છે.
