1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. kutch Naliya temperature

કચ્છ બન્યું કશ્મીર નલિયામાં આજે તાપમાન માત્ર 4.4 ડિગ્રી નોંધાયું

કચ્છ બન્યું કાશ્મીર
કચ્છ બન્યું કાશ્મીરબે દિવસથી પડી રહેલ ઠંડીનું મોજુ આજે વધુ તીવ્ર બન્યું છે કચ્છનું કાશ્મીર તરીકે ઓળખાતુ નલિયામાં પારો આજે  4.4° પોચી ગયું છે ભારે ઠંડીના કારણે નલિયા અને વાયોર બાજુના વિસ્તારોમાં ઠંડીની ખાસ અસર જોવા મળી રહી છે
 
નલિયા 4.4°
 ભુજ   11.6°
કંડલા એરપોર્ટ  11.3°
 
આગળનો લેખ
Jasdan bypolls 2018 Live : ગુજરાતના જસદણમાં ભાજપા અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ, કડકડતી ઠંડીમાં પણ 8 વાગ્યાથી મતદાતાઓમાં જોશ