સંબંધિત સમાચાર
- આજથી પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ થી ચેન્નઈ માટે વિશેષ ટ્રેનનો પ્રારંભ
- "જો અમને મંત્રી બનાવવામાં નહીં આવે તો શું અમે મંજીરા વગાડીશું", ભાજપમાં ભડકાનાં એંધાણ
- પિસ્તોલ હાથમાં પકડવાના રોમાંચે વિશ્વાને નિશાનેબાજીના ISSF વર્લ્ડકપમાં બે સુવર્ણ ચંદ્રક અપાવ્યા
- કુંવરજીભાઇ મંત્રી બની ગયા, શપથ ગ્રહણ કર્યા
- ભાજપ ધટતી લોકપ્રિયતા ટકાવી રાખવા માટે કોંગ્રેસમાંથી લોકોને લઈ જવાનો પ્રયત્ન કરી રહી છે - ગુજરાત કોંગ્રેસ
દાદર-બીકાનેર એક્સપ્રેસમાં એક વધારાનો થર્ડ એસી કોચ જોડાશે
અમદાવાદ, રેલવે પ્રશાસન દ્વારા પ્રવાસીઓની માંગણી અને તેમની સંખ્યામાં વધારો થવાથી ટ્રેન નં. 12489/12490 બીકાનેર-દાદર એક્સપ્રેસમાં જુલાઇ માસમાં એક થર્ડ એસી કોચ વધારાનો જોડવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
તે મુજબ ટ્રેન નં. 12489/12490 બીકાનેર-દાદર એક્સપ્રેસમાં તા. 03 જુલાઇ થી 31 જુલાઇ સુધી બીકાનેર થી તથા 04 જુલાઇ થી 01 ઓગષ્ટ 2018 સુધી દાદર થી એક થર્ડ એસી કોચ વધારાનો જોડાશે.
તે મુજબ ટ્રેન નં. 12489/12490 બીકાનેર-દાદર એક્સપ્રેસમાં તા. 03 જુલાઇ થી 31 જુલાઇ સુધી બીકાનેર થી તથા 04 જુલાઇ થી 01 ઓગષ્ટ 2018 સુધી દાદર થી એક થર્ડ એસી કોચ વધારાનો જોડાશે.