1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. corona virus

ગુજરાતમાં કોરોનાનો ભરડોઃ એક જ દિવસમાં 451 નવા કેસ

corona virus
ગુજરાતમાં કોરોનાનો ભરડોઃ એક જ દિવસમાં 451 નવા કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા 451
- રાજ્યમાં કુલ કેસના આંકની સંખ્યા 2,69,518
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મોતની સંખ્યા 1
- રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 328
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,62,815
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2,258
આગળનો લેખ
સ્થાનિક સ્વરાજ ચૂંટણી Live- મહેસાણા જિલ્લા ની 4 પાલિકા માં 10 વાગ્યા સુધી થયેલ મતદાન ઊંઝા 8.83 વિસનગર 8.41 કડી 4.66 મહેસાણા 7. 36