સંબંધિત સમાચાર
- RSS પ્રમુખ મોહન ભાગવત મુસ્લિમ ધર્મગુરૂઓ સાથે કેમ કરી રહ્યા છે મુલાકાત ? જાણો સંપૂર્ણ સ્ટોરી
- મોહમ્મદ શમી એનર્જી ડ્રિંક વિવાદ, રોજા તોડવા પર ભડક્યા મૌલાના, શુ કહે છે મુસ્લિમ સમાજ ?
- Ramadan 2026 : આધ્યાત્મિકતાનો મહિનો, 'રમઝાન', ટૂંક સમયમાં આવી રહ્યો છે! પહેલો ઉપવાસ ક્યારે રાખવામાં આવશે અને તેના નિયમો શું છે તે જાણો.
Ramzan special - જાણો રોજામાં શુ ખાશો શુ નહી
રમજાનનો મહિનો શરૂ થઈ ગયો છે. આવામાં તેની તૈયારીઓ ખૂબ જોરશોરથી શરૂ ચાલી રહી છે. રમજાનના સમયમાં રોજા રાખનારા ખાવા પીવામાં ખૂબ સતર્ક રહે છે.
માત્ર એક ઓડકાર આવવાથી જ રોજા તૂટી શકે છે. તેતેહે સેહરી(વહેલી સવારે લેવાતો ખોરાક) થી લઈને ઈફ્તારી(સાંજનુ ભોજન) સુધીના ખાવામાં ખૂબ જ સાવધાની રાખવી જોઈએ.
લગભગ એક મહિનો સુધી ચાલનારો રમજાન આ વખતે 28 મે થી શરૂ થઈને 24 જૂનના રોજ ખતમ થશે. તો આવો જાણી લઈએ કે આ દરમિયાન એક રોજાદારે શુ ખાવુ જોઈએ અને કંઈ કંઈ વસ્તુઓથી દૂર રહેવુ જોઈએ.
આ વસ્તુઓથી રહો દૂર
- ચિકન
- પરાઠા
- બટાકાથી બનેલી વસ્તુઓ
- વધુ કોફી કે સોડાથી પરેજ
- પીનટ બટર
આ વસ્તુઓનુ કરો સેવન
- સેવઈ(સેહરી)
- નારિયળ પાણી
- ખજૂર
- તાજા ફળ
- દૂધ અને દહી
આ ઉપરાંત ઈફ્તારમાં ખજૂર ખાવી લાભકારી રહે છે. કારણ કે તેમા આયરન અને બીજા પોષક તત્વ હોય છે. ઈફ્તારી સમયે તળેલા ભોજન ખાવાથી બચો. તેનાથી રોજામાં મુશ્કેલી આવે છે અને ઓડકાર આવવાની શક્યતા વધે છે.
