ઉપલેટામાં સોમવારે રાત્રીના દરમ્યાન ઓચિંતી હાર્દિક પટેલ શહેરના બસ સ્ટેન્ડ ચોક ખાતે આવતો હોવાની જાહેરાત થતા શહેરના કડવા પાટીદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેમાં હાર્દિકે ર૦૧૯ની ચૂંટણી પૂર્વે પાટીદાર અનામતની લડત ફરી શરૂ કરવાનો હૂંકાર કર્યો હતો. ઉપલેટાના બસ સ્ટેન્ડ ચોક ખાતે સોમવારે રાત્રીના કડવા પાટીદારો અને હાર્દિક પટેલની...