સોનૂ સૂદએ કરી દિલ્હીના CM અરવિંદ કેજરીવાલથી ભેંટ
Publish: Fri, 27 Aug 2021 (11:56 IST)
Updated: Fri, 27 Aug 2021 (11:58 IST)
એક્ટર સોનૂ સૂદએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી મુલાકાત કરી. આ મુલાકાતમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ સાથે હતા.
કેજરીવાલએ કહ્યુ કે દેશના મેંટોર કાર્યક્રમ માટે સોનૂ સૂદ અમારા બ્રાંડ એંબેસડર બનવા માટે તૈયાર થઈ ગયા છે. તેણે કહ્યુ છે કે કેટલાક બાળકોના મેંટોર બનશે. એકટર સોનૂ સૂદએ કહ્યુ કે અમને કોઈ રાજનીતિક ચર્ચા નથી કરી.
Publish: Fri, 27 Aug 2021 (11:56 IST)
Updated: Fri, 27 Aug 2021 (11:58 IST)