સંબંધિત સમાચાર
- ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોનો કાયમી ભરતીને લઈ વિરોધ, પોલીસે અટકાયત કરી
- રાજસ્થાનમાં સામે આવી એક શર્મસાર ઘટના, દીકરાએ માતા સાથે કર્યુ રેપ
- રસ્તા વચ્ચે બે મહિલાઓએ એકબીજાના કપડા ઉતાર્યા... નગ્ન થઈ ગયા અને પછી આ વાત થવા લાગી, જેણે પણ જોયું તે દંગ રહી ગયો...
- વારાણસીમાં વંદે ભારત પર પથ્થરમારોઃ લખનૌથી પટના જતી ટ્રેન પર અચાનક પથ્થરોનો વરસાદ શરૂ થતાં નાસભાગ મચી ગઈ હતી.
- ડોશીએ આખલાનો રસ્તા રોકીને કરી નાખી આ ભૂલ વીડિયો જોઈને ડરી જશો
સિક્કિમમાં મોટો માર્ગ અકસ્માત, સેનાનું વાહન ઊંડી ખાઈમાં પડ્યું; ચાર સૈનિકોના મોત
સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં સેનાના ચાર જવાનોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સેનાનું વાહન ઊંડી ખાઈમાં પડી ગયું હતું. આ અકસ્માત ગુરુવારે થયો હતો.
મળતી માહિતી મુજબ, સેનાનું વાહન પશ્ચિમ બંગાળના પેડોંગથી સિલ્ક રૂટ પર સિક્કિમના જુલુક જઈ રહ્યું હતું. દરમિયાન વાહન કાબુ બહાર જઈને ઉંડી ખાઈમાં પડી ગયું હતું. ભારતીય સેનાના અધિકારીઓએ ચાર જવાનોના મોતની પુષ્ટિ કરી છે. તમામ મૃતકો પશ્ચિમ બંગાળના બીનાગુરીમાં એક યુનિટના હતા.
જેમાં ડ્રાઈવર સહિત ચારના મોત થયા હતા
મૃતકોમાં ડ્રાઇવર મધ્યપ્રદેશના પ્રદીપ પટેલ, મણિપુરના પીટર, હરિયાણાના નાઈક ગુરસેવ સિંહ અને તમિલનાડુના સુબેદાર કે. થનગાપાંડીનો સમાવેશ થાય છે.
